ભગવાન સૂર્ય સ્તવનના લોક સાહિત્ય ના દુહા

ભગવાન સૂર્ય સ્તવનના લોક સાહિત્ય ના દુહા ભાગ-1 “ભલો ઉગા ભાણ, ભાણ તુંહારા ભામણા, મરણ જીયણ લગમાંણ, રાખે કશ્યપ રાઉત” “કી દાદર કી ડાકલા, કી પૂજેવા પાખાણ, રાત ન ભાંગે રાણ, કમણે કશ્યપ રાઉત” “ઉગ્યા ની આળસ નઈ, ઉગવું ઈ અચૂક; ચળુ પડે નઈ ચૂક, કમણે કશ્યપ રાઉત.” દણીયલ જેવા દીકરા, કશ્યપ જેડે ના કોઈ; […]