ફોરેનર અમારા ગામ માં અને અમારી શાળા માં આવ્યા ત્યારની બોલતી તસ્વીરો

અમારી સાયલા તાલુકા ની નામના પ્રાપ્ત શાળા પ્રાર્થના માં વાજીંત્રો (મંજીરા) વગાડવા નો આનંદ માણી રહેલા વિયેતનામ, બ્રીટન, અને ફીનલેન્ડ ના મુલાકાતીઓ સાથે અમારી શાળા ના શિક્ષકો શ્રી રમેશભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી ભાવજીભાઇ, શ્રી વિનેશભાઈ અને મધુર કંઠે ગાયન કરતા વિધાર્થીઓ
ધોરણ-8 અને ધોરણ-7 ના વિધાર્થીઓ સાથે બ્રિટન થી આવેલ મુલાકાતી ની કચરા નો કેવી રીતે નિકાલ કરવો તે મુદ્દા પર વાત-ચિત કરે છે અને ભાષા શિક્ષક શ્રી વિધાર્થીઓ ને સમજાય તેવી ભાષા માં યથાયોગ્ય ભાષાંતર કરી આપી વિધાર્થીઓ અને ફોરેનેર ના સંવાદ ને ન્યાય આપે છે