મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

જો આપની પાસે કોઈ ચારણી સાહિત્ય ની લિન્ક કે હાર્ડ કોપી માં અપ્રાપ્ય સાહિત્ય હોય તો પ્લીઝ મને પ્રોવાઈડ કરો….

લોકસાહિત્યની બને તેટલી સેવા કરવામાં મારી ક્યાય જરૂર પડે તો પોતાનો ગણી યાદ કરજો…