કાઠીઓ અને કાઠીયાવાડ

ઘોડે સવાર થઇ, હાથ હથિયાર લઈ, ધર્મે યુધ્ધ લઈ, કાઠીએ કાઠીયાવાડ કિધો. કાઠી જ્ઞાતિ ની ઉત્પત્તિ વિષે ઘણા મતમતાંતર પ્રવર્તે છે. કાઠી જ્ઞાતિ લડાયક અને ખમીરવંતી છે. ગાય, બ્રાહ્મણ અને સ્ત્રી ની રક્ષા માટે પોતાની જીંદગી હોડ માં મુકતા પણ નહોતા અચકાતા. કાઠી નું સૌથી માનીતું હથિયાર બરછી છે. કાઠી એક સૂર્ય પૂજક અથવા તો […]