જયરાજ ખવડ
મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.
હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.
મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.
પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.
એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..
વાહ બાપ વાહ
ઘણી ખમ્મા કાઠીને ખમ્મા ખમ્મા
આભાર ભાઈ શ્રી ગોપાલ ઈટાલિયા “સાહેબ”.
કુલ 6 ભાગ છે “કાઠી કિરત કવિતા” ના થોડા દિવસો પછી હું અપલોડ કરીસ.
મને “દુહા-છંદ” નું બવ ઘેલુ લગે.
સાંભળવા અને ગણગણવા નું બવ ગમે છે.
તમારી પાસે ખજાનો હોય એવું લાગે છે.
બે-ચાર ટીપા મારી ગાગર મા ભરી દેશો તો તમારો આભારી રહીશ.
મારો whastapp નંબર 9029295301 છે
તમને યોગ્ય લાગે તો થોડા દુહાછંદ મોકલજો
બદલા માં હુ પણ મારા રચેલા ગીત અને શાયરી ઓ મોકલીશ.
“ઇસરભગત”, “ભગ્ગો”, “છટકબારી”.
આ મારા ઉપનામો છે.
આભાર
નટવર કેશવજી ગાંગાણી
વાહ ભાઇ વાહ
આજણા ચૌધરીઓ વિશે કાઇ હોય તો ઇ-મેઇલ કરજો.