મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે… – સ્વ. જયરાજભાઈ ખવડ ના કંઠે
સ્વ. જયરાજભાઈ ખવડ પોતાની સ્કૂલમા બાળકોને “મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે” ગીત ગાઈને સમભળાવી રહયા છે. તારીખ: ૧૪ ડિસેમ્બર ૨૦૧૪
સ્વ. જયરાજભાઈ ખવડ પોતાની સ્કૂલમા બાળકોને “મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે” ગીત ગાઈને સમભળાવી રહયા છે. તારીખ: ૧૪ ડિસેમ્બર ૨૦૧૪
(પાંચાળનાં પીર એવા લોમબાપુ અને મહંત શ્રી ભરતબાપુનાં ચરણે આવડ્યા એવાં શબ્દો મા કાલાવાલા કર્યા છે, આપને ગમે તો આપની મોટાઈ હશે.. અને કોઈ ભુલ હશે તો એ મારી હશે…) *રાગ- પગ મને ધોવા દ્યો રઘૂરાય* લોમેવ તણો આઘાર, જાણે ઉગમણો અજવાસ, એક લોમેવનો આધારજી.. ચૌ દિશે અંધાર ધેરાણા, રાવણ નાં છે રાજજી, સેવક ગણ […]
(મારી શાળાની પ્રાર્થના સભામાં રક્ષાબંધન પૂર્વે વિદ્યાર્થીઓ દ્વારા ગવાતા લોકગીતો અને બાળગીતો માંથી પ્રેરણા લઇ ને બેન વિષે એક જોડકણા જેવું રચ્યું છે… આશા રાખું કે તમને પસંદ આવશે..) હસતા મુખે આવે બેનડી, ટાચકા ફોડી લે વારના બેનડી. જાણે પ્રેમની મુરત બેનડી, હિંમતે ભરેલી સુરત બેનની. ભાઈ પાછળ ઘેલી બેનડી, ઠેસે બોલે ખમ્મા વીરને બેનડી. […]