જયરાજભાઇ ખવડ ની સાથે મારી છૈલી મુલાકાત – ભનુભાઇ ખવડ

જયરાજભાઇ નુ વ્યક્તિત્વ થી એકદમ પરિચિત હતો. તેઓ સદા કાયમને માટે મને ભલામણ કરતા કે લોમેવધામ ધજાળા નુ એક પુસ્તક લખો અને ખવડનો ઇતિહાસ લખો મને બહુજ ઇચ્છા છે તેમની સાથે પૃવિણભાઇ ખાચર તો ખરાજ. છેલે પુસતક નુ કામ પુરુ થયુ અને અમારે લોમેવધામ મળવાનુ થયુ સાથે પુ.ભરતબાપુ અને ભગીરથબાપુ પણ હતા. લોમેવધામ પુસ્તક નો […]